આ વખતે શ્રાવણ મહિનો 25 જુલાઈથી 22 ઓગસ્ટ સુધીનો રહેશે. સાવન મહિનો એ જળ તત્વનો મહિનો છે. આ મહિનામાં શુક્ર અને ચંદ્ર બંને પ્રબળસ્થાન પાર હોય છે. આ બંને ગ્રહો સરળતાથી સુખ અને સમૃદ્ધિ આપે છે.

શ્રાવણ મહિનો ભગવાન શિવનો મહિનો છે. એંગ્લો માન્યતા મુજબ આ વખતે શ્રાવણ મહિનો 25 જુલાઈથી 22 ઓગસ્ટ સુધીનો રહેશે. શ્રાવણ મહિનો એ જળ તત્વનો મહિનો છે. આ મહિનામાં શુક્ર અને ચંદ્ર બંને પ્રબળ સ્થાન પર હોય છે. આ બંને ગ્રહો સરળતાથી સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ બંને ને મજબુત બનાવીને ભાગ્યને સરળતાથી મજબૂત કરી શકાય છે. શુક્ર અને ચંદ્રની સાથે સાથે શિવ ની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિ માટે ખૂબ વૃદ્ધિ થઇ શકે છે.

શ્રાવણ માં ધન પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ?

નિયમિત રીતે શિવ લિંગ પાર જળ ચડાવવું જોઈએ.અને સવાર અને સાંજે શિવ ના દરિદ્રતા નાશ મંત્ર નું જાપ કરો.
મંત્ર – “ॐ दारिद्रय दुःख दहनाय नमः शिवाय”.રોજ યથા શક્તિ પ્રમાણે થોડું થોડું ડેન કરવું જોઈએ.

નસીબને મજબૂત કરવા શું કરવું?

શિવલિંગને જળ અને બિલી પત્ર અર્પણ કરો. બને તેટલું “નમ: શિવાય” નો જાપ કરો. દરરોજ શિવપુરાણનું વાંચન કરો. શિવલિંગને સ્પર્શ કરાવીને રુદ્રાક્ષ અથવા રુદ્રાક્ષની માળા પહેરો. શિવજી પ્રત્યેની સંપૂર્ણ નિષ્ઠા જાળવી રાખો. કાચની બોટલમાં વરસાદનું પાણી એકત્રિત કરો. તેને તમારા બેડરૂમમાં રાખો. આની સાથે, વિવાહિત જીવન સારું રહેશે.

દેવામાંથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ માં શું કરવું?

દરરોજ સવારે શિવ મંદિરની મુલાકાત લો. પહેલા શિવલિંગ પર મધ ચડાવો. પછી જળ અર્પણ કરો. આ પછી વિશેષ મંત્રનો જાપ કરો. મંત્ર – “ॐ ઋણમુકતેશ્વરાય નમઃ શિવાય”. મંત્રનો જાપ કર્યા પછી દેવા મુક્તિ માટે પ્રાર્થના કરો. આ ઉપાય શ્રાવણ ના દર મંગળવારે કરો.

 

By arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *