મિયા ખલિફાએ વર્ષ 2014 માં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ પછી મિયાના પરિવારે તેમને પોતાથી અલગ કરી દીધા. વર્ષ 2016 માં, મિયાએ કહ્યું કે તેણે 3 મહિના પછી જ પોર્ન ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. આ પછી, તેણે માર્ચ 2019 માં સ્વીડિશ રસોઇયા રોબર્ટ સેન્ડબર્ગ સાથે સગાઈ કરી અને જૂન 2019 માં 2 મહિના પછી, બંનેએ લગ્ન કરી લીધાં.

એડલ્ટ ફિલ્મ સ્ટાર મિયા ખલિફાએ પતિ રોબર્ટ સેન્ડબર્ગથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. છૂટાછેડા લેવાના નિર્ણય પર તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. વર્ષ 2019 માં સગાઈ અને ગયા વર્ષે લોકડાઉનમાં લગ્ન, મિયાના લગ્ન જીવનને એક વર્ષ જ રહ્યું હતું કે રોબર્ટ સાથે તેના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. જો કે, મિયાએ તેની પોસ્ટમાં જણાવ્યું છે કે આ સંબંધને સફળ બનાવવા માટે તેણે પૂર્ણ પ્રયાસ કર્યો.

અમે આત્મવિશ્વાસથી કહી શકીએ કે અમે અમારા લગ્નજીવનને સફળ બનાવવા માટે કશું જ બાકી રાખ્યું નથી, એક વર્ષ ના થેરાપી અને પ્રયત્નો પછી અમે અમારા રસ્તાઓ અલગ કરી રહ્યા છીએ એમ વિચારીને કે આરી પાસે જીવનભર નો સારો મિત્ર રહેશે અને અમે પ્રયત્ન પણ કર્યો હતો.

અમે એક બીજાને હંમેશા પ્રેમ કરીશ અને અંદર પણ કરીશું કેમકે અમને ખબર છે કે અમને કોઈ ઘટના અલગ નઈ કરી શકે.પણ ગુંચવાયેલા સંબંધો અને તેમાં થોડા તફાવત ના માટે અમે કોઈ બીજા ને દોશી ના કહી શકીએ.

અમે અમારા આ પ્રકરણ ને કોઈ પણ અફસોસ વગર અહીંયા જ બંધ કરી રહ્યા છીએ. અને અમારા રસ્તાઓ ની અલગ અલગ શરૂઆત કરી રહ્યા છીએ. પરંતુ અદભુત પરિવાર,મિત્રો,કુતરાઓ અમારા પ્રેમ થકી જોડાયેલા રહેશે.

આ ઘણા સમય થી કહેવું હતું. અમને ખુશી થાય છે કે અમે અમારો સમય સાથે પસાર કર્યો અને એક બીજા ને સમય આપ્યો હવે પ્રયત્નો કર્યા હતા એમ કહી ને અલગ થઇ શકાય.

 

 

 

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

By arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *