2021નું કેન્દ્રિય બજેટ(Union Budget) થોડા કલાકોના અંતરે છે. આ વર્ષનું બજેટ માર્કેટમાં થતાં ઝડપી ફેરફારો સાથે વધુ મહત્વનું બની ગયું છે. કોઈપણ રીતે કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં લોકો બૂસ્ટર ડોઝની રાહ જોતા હોય છે. દરમિયાન સરકારે તેના આવકના લક્ષ્યાકને પહોંચી વળવા માટે ઘણી કવાયત કરવી પડશે. આનાથી ગતિશીલતા કૅવીં બદલાઇ રહી છે અને સામાન્ય નાગરિક આ વર્ષની બજેટથી શું અપેક્ષા રાખે છે તેનું મહત્વ વધે છે.

વ્યક્તિગત આવકવેરાના મોરચે શું થવાની સંભાવના છે?

વ્યક્તિગત આવકવેરાના મોરચે સંભવ છે કે સરકાર કલમ 800માં ટેક્સ સ્લેબ અને કપાતનું પુનર્ગઠન કરે. જો કે સરકાર પાસે આવું કરવા માટે વધુનાણાકીય જગ્યા નથી.
2021નુંક્રેન્તિય બજેટ (ણતાવ્ભ્ ક્લિતવ્રલ્ત્ત્) થોડા કલાકોના અંતરે છે. આ વર્ષનું બજેટ માર્કેટમાં થતાં ઝડપી ફેરફારો સાથે વધુ મહત્વનું બની ગયું છે. કોઈપણ રીતે કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં લોકો બૂસ્ટર ડીઝની રાહ જોતા હોય છે. દરમિયાન સરકારે તેના આવકના લક્ષ્પ્યાંકને પહોંચી વળવા માટે ઘણી કવાયત કરવી પડશે. આનાથી ગતિશીલતા કૅવીં બદલાઇ રહો છે અને સામાન્ય નાગરિક આ વર્ષની બજેટથી શું અપેક્ષા રાખે છે તેનું મહત્વ વધે છે.

બજેટ રજૂ કરતા પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુડ ન્યૂઝ આપ્યા, જાન્યુઆરી 2021ના સાંજના 6 વાગ્યા સુધીમાં જીએસટી કલેક્શન 1 .20 લાખ કરોડ રૂપિયાનું થયું નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બપોરે 11 વાગ્યે લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

કોરોના મહામારી અને લૉકડાઉને સૌથી વધુ સામાન્ય લોકોને પ્રભાવિત કર્યા છે. એવામાં
સામાન્ય જનતા ટેક્સમાં છૂટની ઉમ્મીદ કરી રહી છે.

 

 

Leave a Reply

Your email address will not be published.